363: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૬૩ - મુજ દેવ પાસે == {| |+૩૬૩ - મુજ દેવ પાસે |- |૧ |મુજ દેવ, તારી પાસે, તારી ...") |
(No difference)
|
Revision as of 08:50, 3 August 2013
૩૬૩ - મુજ દેવ પાસે
૧ | મુજ દેવ, તારી પાસે, તારી પાસે, |
જો સ્તંભરૂપ હોય શિક્ષા, લે તુજ પાસે, | |
તોપણ મુજ ગીત થાશે, મુજ દેવ, તારી પાસે, | |
તારી પાસે ! | |
૨ | હોઉં ભટકનાર જેવો, હોય નમ્યો ભાણ |
અંધારું હોય મુજ પર, હોય આશ્રામ પા'ણ, | |
પણ સ્વપ્નમાં ભાસે, મુજ દેવ, તારી પાસે, | |
તારી પાસે ! | |
૩ | ત્યાં સીડી દીસવા દે દોરતી આસમાન, |
તું મને દે છે તે છે સૌ તુજ દાન; | |
દૂતો તેડી જાસે, મુજ દેવ, તારી પાસે ! | |
તારી પાસે ! | |
૪ | જાગતાં મુજ વિચારો, માનથી ભરેલ, |
મુજ કઠણ દુ:ખમાંથી સ્થાપીશ બેથેલ, | |
તોપણ મુજ દુ:ખ વાસે, મુજ દેવ, તારી પાસે ! | |
તારી પાસે ! | |
૫ | અથવા ખુશમય પાંખે સ્વર્ગમાર્ગ ધરું, |
ભાણ, ચંદ, તારા વટી ઊંચ વાસ કરું, | |
પણ મુજ ગીત તો થાશે, મુજ દેવ, તારી પાસે ! | |
તારી પાસે ! |