361: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૬૧ - જગતનું સુખ વીતી જાય છે == {| |+૩૬૧ - જગતનું સુખ વીતી જાય છે |- |૧ |સુખ ...") |
(No difference)
|
Revision as of 08:46, 3 August 2013
૩૬૧ - જગતનું સુખ વીતી જાય છે
૧ | સુખ જગનું વીતી જાઓ, ખ્રિસ્ત છે મારો ! |
પ્રેમબંધન તૂટી જાઓ, ખ્રિસ્ત છે મારો ! | |
અંધારું છે આ રાન, જગમાં નથી વિશ્રામ; | |
ખ્રિસ્ત આપે છે આરામ; ખ્રિસ્ત છે મારો ! | |
૨ | મને ના લલચાવો; ખ્રિસ્ત છે મારો ! |
ખ્રિસ્તમાં હું સદા રહું, ખ્રિસ્ત છે મારો ! | |
જગનું સૌ છે ક્ષણિક, ટકનાર છે લગારેક; | |
તે જાય મનમાંથી છેક ! ખ્રિસ્ત છે મારો ! | |
૩ | જાઓ રાતનાં સ્વપ્ર, ખ્રિસ્ત છે મારો ! |
મળ્યું છે સત રત્ન, ખ્રિસ્ત છે મારો ! | |
જગને મેં અજમાવ્યું, તોય મન અશાંત રહ્યું; | |
ઈસુએ તૃપ્ત કીધું, ખ્રિસ્ત છે મારો ! | |
૪ | મોતને કરું વિદાય, ખ્રિસ્ત છે મારો ! |
હોજો સૌ કાળનો જય, ખ્રિસ્ત છે મારો ! | |
મળજો તે સુંદર દેશ, જ્યાં શાંતિ છે હમેશ; | |
થજો આનંદ વિશેષ ! ખ્રિસ્ત છે મારો ! |