357: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૫૭ - પવિત્રતા માટે પ્રાર્થના == {| |+૩૫૭ - પવિત્રતા માટે પ્રાર્થના |- |૧...") |
(No difference)
|
Revision as of 08:38, 3 August 2013
૩૫૭ - પવિત્રતા માટે પ્રાર્થના
૧ | દિલ મારું લે, પ્રભુ, પ્રીતિથી ભરજે, |
ખાતરી છે કે તારાથી થાય. | |
ટેક: | સર્વશક્તિમાન ઈસુ દે છે પવિતાઈ. |
૨ | સંદેહ ને બીક તારી હાજરીમાં રહે નહિ, |
વેરભાવ, ક્રોશ બધા પ્રીતથી ખસેડાય. |