253: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 100: | Line 100: | ||
|Aagya teni paalo ne vishvaasu thai chaalo. Haaleluyaa ! | |Aagya teni paalo ne vishvaasu thai chaalo. Haaleluyaa ! | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj253.JPG|500px]] |
Revision as of 17:13, 16 December 2014
૨૫૩ - ઈસુ તારે છે
ટેક: | બોલો હાલેલૂયા ! ઈસુ તારે છે ! બોલો હાલેલૂયા ! |
૧ | પાપીનો તારનાર છે પ્રભુ ઈસુ, |
કરો તેની ભક્તિ ને જાણો તેની શક્તિ. હાલેલૂયા ! | |
૨ | ખરી શાંતિ દે છે પ્રભુ ઈસુ, |
મનમાં તે આવ્યો કે જતો રહ્યો સંદેહ. હાલેલૂયા ! | |
૩ | આખા જગ કાજે મૂઓ પ્રભુ ઈસુ, |
ઘોરમાંથી ઊઠયો તે તારવાને માટે. હાલેલૂયા ! | |
૪ | આવીને માનો હાલ પ્રભુ ઈસુ, |
કદી નહિ પસ્તાશો અને ખચીત બચી જશો. હાલેલૂયા ! | |
૫ | રાજા આપણો છે પ્રભુ ઈસુ, |
આજ્ઞા તેની પાળો ને વિશ્વાસુ થઈ ચાલો. હાલેલૂયા ! |
Phonetic English
Tek: | Bolo haalelooya ! Isu taare chhe ! Bolo haaleluyaa ! |
1 | Paapeeno taaranaar chhe prabhu Isu, |
Karo teni bhakti ne jaano teni shakti. Haaleluyaa ! | |
2 | Khari shaanti de chhe prabhu Isu, |
Manamaan te aavyo ke jato rahyo sandeh. Haaleluyaa ! | |
3 | Aakha jag kaaje mooo prabhu Isu, |
Ghoramaanthi oothayo te taaravaane maate. Haaleluyaa ! | |
4 | Aaveene maano haal prabhu Isu, |
Kadi nahi pastaasho ane khacheet bachi jasho. Haaleluyaa ! | |
5 | Raaja aapano chhe prabhu Isu, |
Aagya teni paalo ne vishvaasu thai chaalo. Haaleluyaa ! |