354: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૫૪ - પ્રભુ સાથે મેળાપ == {| |+૩૫૪ - પ્રભુ સાથે મેળાપ |- |૧ |મારા આકાશવાસી ...") |
(No difference)
|
Revision as of 08:32, 3 August 2013
૩૫૪ - પ્રભુ સાથે મેળાપ
૧ | મારા આકાશવાસી બાપ, તારી સાથે દે મેળાપ; |
પૂરના જેવું જીવન વહે, તારાં વચન સદા રહે; | |
દોલત, જગત, જીવન જાય, મળે પ્રેમ તો લાભ જ થાય. | |
૨ | મારો આત્મા રડે છે, ગુન્હા માન્ય કરે છે; |
મારા મોટા છે દુર્ગુણ, ત્રાતા, દેજે તારું પુણ; | |
તારું શરણ મને આપ, ધોઈ નાખજે મારાં પાપ | |
૩ | જૂની ઈચ્છા લોપ થઈ જાય, નવી સારી ઈચ્છા થાય; |
હે શુદ્ધાત્મા, ઊતરી આવ, મારું દિલ નવું સૃજાવ; | |
મને શુદ્ધ સંપૂર્ણ કર, મારે હ્રદે પ્રીતિ ભર. |