353: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૫૩ - પ્રભુ ઈસુ પર પ્રેમ == {| |+૩૫૩ - પ્રભુ ઈસુ પર પ્રેમ |- |૧ |હે ઈસુ, તું ...") |
(No difference)
|
Revision as of 08:31, 3 August 2013
૩૫૩ - પ્રભુ ઈસુ પર પ્રેમ
૧ | હે ઈસુ, તું મારો, હું પ્રીતિ કરું, ને પાપોના મોહ સંધા દૂર ધરું |
ઉગાર્યો મને તેં, હે ત્રાતા કૃપાળ, રે ઈસુ દયાળુ, મુજ પ્રીતિ છે હાલ | |
૨ | તુજ પ્રીતિ નિહાળી હું કરું છું પ્રીત, હું માટે મરીને થયો પ્રાયશ્વિત્ત; |
શિરે ધર્યો શૂળનો તાજ તે કાળ, રે ઈસુ દયાળુ, મુજ પ્રીતિ છે હાલ. | |
૩ | હું જીવું કે મરું તુજ પ્રીતિ કરું, સ્તવું તને જ્યાં સુધી શ્વાસ ધરું |
મરણસમે વળે શીત કપાળ, રે ઈસુ દયાળુ, મુજ પ્રીતિ છે હાલ | |
૪ | વ્યોમે મહાનંદી ઉલ્લાસ છે જ્યાં, રહી સદા તેજસ્વી સ્વર્ગમાં ત્યાં |
સ્વર્ગીય ગીત ગાતાં હું કહીશ તે કાળ, રે ઈસુ દયાળુ, મુજ પ્રીતિ છે હાલ |