339: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૩૯ - શું ખ્રિસ્ત એકલો લે વધસ્તંભ ! == {| |+૩૩૯ - શું ખ્રિસ્ત એકલો લે વધસ...") |
(No difference)
|
Revision as of 04:56, 3 August 2013
૩૩૯ - શું ખ્રિસ્ત એકલો લે વધસ્તંભ !
૧ શું ખ્રિસ્ત એકલો લે વધસ્તંભ, ને જગના સૌ લોક નહીં ? | |
ના, હરેક માટ છે વધસ્તંભ, મુજ માટ પણ છે સહી. | |
૨ સ્વાર્પણરૂપ વધસ્તંભ ઊંચકીશ, મરણ આવતાં લગણ; | |
બાદ હું મુજ તાજ પે'રવ જઈશ, તે તાજ પ્રભુચરણ. | |
૩ સ્ફટિક ફરસબંધી પરે ખ્રિસ્તના ઘાયલ પગ પાસ, | |
ઉતારીશ તાજ હું તે વારે, નામ તેનું સ્તવીશ ખાસ. |