331: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૩૩૧ - પ્રભુને સર્વસ્વાર્પણ == {| |+૩૩૧ - પ્રભુને સર્વસ્વાર્પણ |- |૧ |મુજ ...")
(No difference)

Revision as of 04:29, 3 August 2013

૩૩૧ - પ્રભુને સર્વસ્વાર્પણ

૩૩૧ - પ્રભુને સર્વસ્વાર્પણ
મુજ જીવન લે, મજ જીવન લે, સમર્પિત કરું, મજ જીવન લે;
મજ જીવનમાં નિશદિન નકી તુજ સેવ કરું મન ભાવ થકી.
મજ વાપર હાથ દરેક પળે, કરવા તુજ કામ પ્રત્યેક સ્થળે;
મજ પાય અતુલ હર્ષિત થઈ પળશે સર્વ ઠામ સંદેશ લઈ.
કરવા મજ ભૂપ તણાં સ્તવનો મજને સ્વર આપ મધુર ઘણો
વદવા તુજ સુવચનો જનને બળ, હિંમત પુષ્કળ દે મજને.
પ્રભુ, લે, મા દામ અર્પું જ તને તુજ સેવ અર્થે ધરું છું ચરણે;
મજ દામ વડે, મજ જ્ઞાન વડે, તુજ નામ તણો મહિમાય વધે.
પ્રભુ, લે, મહ પ્રેમ અર્પું જ તને, મનભાવ થકી ધરું છું ચરણે;
તુજ કાજ મને પણ વાપરજે: તુજ સ્વક સાથ સદાય થજે.