329: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૩૨૯ - આત્મ્સમર્પણ == {| |+૩૨૯ - આત્મ્સમર્પણ |- |ટેક: તન, મન, ધન, પ્રભુ, તુજ ચ...")
(No difference)

Revision as of 04:25, 3 August 2013

૩૨૯ - આત્મ્સમર્પણ

૩૨૯ - આત્મ્સમર્પણ
ટેક: તન, મન, ધન, પ્રભુ, તુજ ચરણે, તુજ સઘળું છે, તેં જ દીધું છે,

અકળિત તુજ કરણી.

મારું છે તે હું ક કમાયો,
મુજ મનના એવા અભિમાને
ખિન્નત હાલ ઘણી.
હું, મમ ભાર્યા, કન્યા, સુત, સૌ
દાસ છીએ ચરણોના તારા,
પ્રિયતમ તું ધણી.
વાત, વિચાર ને વર્તન મમ સૌ
તુજ ઈચ્છાવશ છે, હે સ્વામી !
મન ધરું છું ધરણી.
રસ્તો, સત્ય, જીવન મમ તું,
આશ્રિત્ત લે ભવ પાર ઉતારી
ટાળી બગકરણી.