327: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૨૭ - દે વરદાન, દયાળુ == {| |+૩૨૭ - દે વરદાન, દયાળુ |- |ટેક: |દે એવું વરદાન, દ...") |
(No difference)
|
Revision as of 04:20, 3 August 2013
૩૨૭ - દે વરદાન, દયાળુ
ટેક: | દે એવું વરદાન, દયાળુ (૨) |
કે જન્મભર હું તારો થાઉં બાળક રમ્ય નહાન. | |
૧ | જેમાં તારું થાયે માન, દયાળુ, |
જે તને રુચે તે કરાવવાની દે ઈચ્છા, દે જ્ઞાન; | |
પ્રીતિ નીતિનું સ્થાન, દયાળુ, | |
તુજ આત્મા લાવી નજીક કરો દો, | |
મજને સૌક્ય નિધાન. | |
૨ | પ્રેમને ન પરિમાણ, તારા તે, |
તે પ્રેમે તુજ-મા આત્માનો પૂરણ આશ્રય જાણ. | |
મજને કરે છે સમાન, નિરંતર, | |
એ અધિકાધિક મને નજદીક લાવે; | |
ધન્ય તુજ વિધાન. |