160: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 145: | Line 145: | ||
|Jyaan sukh shaantini vahe chhe sarita. | |Jyaan sukh shaantini vahe chhe sarita. | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj160.JPG|500px]] |
Revision as of 14:47, 16 December 2014
૧૬૦ - ઈસુ મારો પ્રીતમ
"I’ve found a friend in Jesus" | |
Tune: | S. S. 104 |
કર્તા: | સી. ડબ્લ્યુ. ફ્રાઈ |
૧ | ઈસુ છે મારો મિત્ર, તે મારો છે પ્રીતમ; |
છે બીજા સૌ કરતાં મને વહાલો. | |
છે ખીણોની ગુલછડી, ને સૌ કરતાં ઉત્તમ; | |
શુદ્ધ કરીને સાફ રાખે છે મન મારું. | |
દુ:ખમાં દે છે દિલાસો, સંકટમાં રાખે સ્થિર; | |
ને કહે છે મજ પર નાખો સૌ ચિંતા. | |
ટેક: | છે ખીણોની ગુલછડી, પ્રભાતનો તારો તે; |
મને વહાલો લાગે બીજા સૌ કરતાં. | |
૨ | દુ:ખ મારું તેણે લીધું, ને વેઠયો છે કલેશ; |
પરીક્ષણ મધ્યે મારો છે કિલ્લો. | |
મેં તેને કાજ સૌ તજ્યું, સૌ મૂર્તિઓ વિશેષ; | |
અને હાલ તે સાફરાખે છે દિલ મારું. | |
સૌ સંસાર મને મૂકે ને શેતાન કરે જોર; | |
પણ કદી નહિ તજીશ મારો ત્રાતા. | |
૩ | મને તે તજનાર નથી, કદી નહિ કરશે ત્યાગ; |
જ્યાં લગ વિશ્વાસથી માનું તેની વાત. | |
તે મારી સંભાળ માટે ચોફેર રાખે છે આગ; | |
મને સ્વર્ગી અન્ન ખવાડી રહે છે સાથ. | |
પછી સ્વર્ગમાં બેસી હું જોઈશ તેનું મોં; | |
જ્યાં સુખ શાંતિની વહે છે સરિતા. |
Phonetic English
"I’ve found friend in Jesus" | |
Tune: S. S. 104 | |
Karta: C. W. Fry | |
1 | Isu chhe maaro mitra, te maaro chhe preetam; |
Chhe beeja sau karataan mane vahaalo. | |
Chhe kheenoni gulachhadi, ne sau karataan uttam; | |
Shuddha kareene saaph raakhe chhe man maarun. | |
Dukhamaan de chhe dilaaso, sankatamaan raakhe sthir; | |
Ne kahe chhe maj par naakho sau chinta. | |
Tek: | Chhe kheenoni gulachhadi, prabhaatano taaro te; |
Mane vahaalo laage beeja sau karataan. | |
2 | Dukh maarun tene leedhun, ne vethayo chhe kalesh; |
Pareekshan madhye maaro chhe killo. | |
Men tene kaaj sau tajyun, sau moortio vishesh; | |
Ane haal te saapharaakhe chhe dil maarun. | |
Sau sansaar mane mooke ne shetaana kare jor; | |
Pan kadi nahi tajeesh maaro traat. | |
3 | Mane te tajanaar nathi, kadi nahi karashe tyaag; |
Jyaan lag vishvaasathi maanun teni vaat. | |
Te maari sambhaal maate chopher raakhe chhe aag; | |
Mane svargi ann khavaadi rahe chhe saath. | |
Pachhi svargamaan besi hun joisha tenun mon; | |
Jyaan sukh shaantini vahe chhe sarita. |