320: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૨૦ - મારું દર્શન થા == {| |+૩૨૦ - મારું દર્શન થા |- |૧ |દર્શન થા મારું, હ્ર...") |
(No difference)
|
Revision as of 02:06, 3 August 2013
૩૨૦ - મારું દર્શન થા
૧ | દર્શન થા મારું, હ્રદયના ધણી; |
તને જ હું જાણું, નહિ બીજો કોઈ, | |
મારો વિચાર તું રાત્રે કે દહાડે, | |
ઊંઘું કે જાગું, હું તુજ અજવાળે. | |
૨ | તું મારું વચન, બુદ્ધિ હું તણી; |
હું તારી સાથ, તું મુજ સાથ, હે ધણી; | |
મારો તું પિતા, હું તારો દીકરો; | |
હું અને તું એક, છું મુકામ તારો. | |
૩ | તું મારું બખ્તર, લડવાને તારવાર; |
તું મારો આનંદ, આબરુ સાચવનાર, | |
આત્માનો રક્ષક, કિલ્લો ને શક્તિ, | |
સ્વર્ગ ભણી દોરજે, સમર્થ હું તુજથી. | |
૪ | ધનદોલત, વખાણ પર લક્ષ નવ લેશ, |
હું વારસ તારો, અત્યાર ને હમેશ; | |
હ્રદયનો વહાલો, તે તો કેવળ તું જ, | |
ખ્રિસ્ત સ્વર્ગી રાજા, હું તો તારો છું જ. | |
સ્વર્ગીય રાજા, પાપ જીતી આવું, | |
તો આકાશ પહોંચાડ, પ્રકાશ જેનો તું; | |
હ્રદયના વ્હાલા, ભલે થાય જે હ્યાં, | |
સ ર્વા ધિ કા રી, તું દર્શન દે ત્યાં. |