315: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૧૫ - ખ્રિસ્તને શીખવો == {| |+૩૧૫ - ખ્રિસ્તને શીખવો |- |૧ |ચાહું ખ્રિસ્તન...") |
(No difference)
|
Revision as of 01:57, 3 August 2013
૩૧૫ - ખ્રિસ્તને શીખવો
૧ | ચાહું ખ્રિસ્તને જાણવા, કૃપા ચાહું વખાણવા; |
શીખું પ્રેમ ને મુક્તિવાત, કાંજે તે મૂઓ મારે માટ. | |
ટેક: | શીખું વત્તું વત્તું, શીખું વત્તું વત્તું, |
શીખું પ્રેમ ને મુક્તિવાત, કાંજે તે મૂઓ મારે માટ. | |
૨ | શિક્ષણ તેનું વત્તું લઉં, શીખવા ઈચ્છા ધ્યાન દઉં; |
શિક્ષણ, હે શુદ્ધાત્મા, થઈ, શિખાડ ખ્રિસ્તની વાતો લઈ. | |
૩ | શીખું લઈને શાસ્ત્ર હાથ ત્યારે મળું પ્રભુ સાથ; |
વાણી પ્રભુની સુણાય, વચનો તેનાં મારાં થાય. | |
૪ | ગૌરવી ગાદીનો ધણી, સ્વર્ગી સંપત તે તણી; |
શીખું રાજની વૃદ્ધિ સાર, અને પાછો જે આવનાર. |