314: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૧૪ - પ્રભુ, પાણી આપ == {| |+૩૧૪ - પ્રભુ, પાણી આપ |- | |(પ્રકટેકરણ ૨૨:૧૭ ના સંબ...") |
(No difference)
|
Revision as of 01:54, 3 August 2013
૩૧૪ - પ્રભુ, પાણી આપ
(પ્રકટેકરણ ૨૨:૧૭ ના સંબંધમાં આપણો જવાબ) | |
(પાણી ઘા પાણી - એ મરાાઠી ભજનનું ભાપાંતર) | |
ટેક: | પાણી આપ, પ્રભુ, તૃષિત છું, પાણી આપ મને. |
૧ | ન કો નદીનું, ન કો કૂવાનું જોઈએ જળ મુજને. |
૨ | એવું દે કે તૃષા ન લાગે પીતાં જે ફરીને. |
૩ | સર્વ જળાશય જોઈ આવ્યો, થાયો છું ભમીને. |
૪ | પ્રભુ ઈસુ, તવ જય જય હોજો, તૃપ્તિ તુજ ચરણે. |
૫ | તરસનિવારક, જીવનદાયક પ્રભુ વિણ નથી ભુવને. |