313: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૧૩ - પ્રભુ, મારી સહાય કરો == {| |+૩૧૩ - પ્રભુ, મારી સહાય કરો |- |ટેક: |મનમાં...") |
(No difference)
|
Revision as of 01:52, 3 August 2013
૩૧૩ - પ્રભુ, મારી સહાય કરો
ટેક: | મનમાં દીપ જલાવો, પ્રભુજી મારા ! |
૧ | ઘોર સંધારું પથ નવ સૂઝે, સતનગરીને પામું કેમે? |
હાથ ગ્રહી લો, હે મુજ સ્વામી, પ્રેમનો પંથ બતાવો..... પ્રબુજી. | |
૨ | વાસ કરો માર જીવનમાં, વસી જાઓ મારાં નયનોમાં, |
થંભે તારણ મારું કર્યું છે, મારા દિલમાં આવો.. પ્રભુજી. | |
૩ | પ્રાણ દીધો છે પાપીને માટે, થંભે જડાયા મારે સાટે, |
ધાર વહી જે થંભે તમારા, તેમાં મને ન'વડાવો..... પ્રભુજી. |