310: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૧૦ - પ્રાર્થના == {| |+૩૧૦ - પ્રાર્થના |- |૧ |સુણ પ્રાર્થ, પ્રભુ, તુજ દાસ ...") |
(No difference)
|
Revision as of 01:40, 3 August 2013
૩૧૦ - પ્રાર્થના
૧ | સુણ પ્રાર્થ, પ્રભુ, તુજ દાસ તણી, મુજ ઉપર રાખ કૃપા જ ઘણી. |
૨ | મુજ પાપ બધાં હર પ્રેમ થકી, મુજ સંતરમાં ભર જ્ઞાન નકી. |
૩ | મુજ અંતર તો વટળી જ ગયું, મુજ અંતરમાં બહુ પાપ રહ્યું. |
૪ | મુજ ઉપર, હે પ્રભુ, રાખ દયા, તુજ આગળ મેં મુજ પાપ કહ્યાં. |
૫ | કર માફ, પ્રભુ, મુજ પાપ બધાં, જગતારક ખ્રિસ્ત તજું ન કદા. |