309: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૦૯ - પ્રાર્થના == {| |+૩૦૯ - પ્રાર્થના |- |૧ |જન્મ થકી અવળી મુજ વાતો સર્વ ...") |
(No difference)
|
Revision as of 01:38, 3 August 2013
૩૦૯ - પ્રાર્થના
૧ | જન્મ થકી અવળી મુજ વાતો સર્વ ગયેલી, |
સંધી ચાલ વિષે બહુ સંધી ચૂક થયેલી. | |
૨ | ત્રાતા, તું બળવાન ભણી હું દીન ફરું છું; |
તોડૉ બેડી પાપ તણી, એ પ્રાર્થ કરું છું. | |
૩ | આંખ વિષે તુજ તેજ ભરી જન્માંધ મટાડો; |
સાંભળતો કરતાં મારો બહેરાટ હઠાડૉ. | |
૪ | આત્મા જે મૃતરૂપ થયો તે ચેતન પામે, |
તેને જીવ મળ્યો દીસે તારે સહુ કામે. | |
૫ | કર્તા, આ પાષાણ તણું હૈડું બદલાવો; |
આપી જન્મ નવો ચોખ્ખો વ્યવહાર ચલાવો. | |
૬ | પ્રેમ નવો ને ભાવ નવો, સારું કરવાને, |
દિલ નવું આપો, સહુ દુષ્ટ તજી ફરવાને. |