308: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૦૮ - માફી માટે પ્રાર્થના == {| |+૩૦૮ - માફી માટે પ્રાર્થના |- |૧ |ખ્રિસ્...") |
(No difference)
|
Revision as of 01:35, 3 August 2013
૩૦૮ - માફી માટે પ્રાર્થના
૧ | ખ્રિસ્ત, તું તણે પાય લાગીએ, અપાર દોષ કાજ માફ માગીએ. |
નામ વંદિયે તું તણું અમે, કૃપા સદાય, દેવ, આ સમે. | |
૨ | પાપ માનિયે, ખ્રિસ્ત, સહુ અમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે; |
માન્ય સૌ કરો પ્રાર્થના તમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે | |
૩ | પ્રાર્થના કરી દીન થૈ અમેમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે; |
શુદ્ધ આતમા આપજો તમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે | |
૪ | પાપ જે કર્યાં ભૂતળે અમે, કૃપા કરો બધાંય ભૂંસજો તમે; |
પાપ બહુ કર્યાં ભૂલમાં અમે, થયાં જ દંડ જોગ માનવી અમે. | |
૫ | ખ્રિસ્ત રાય રે, તું થકી બચ્ચાં, કૃપા થકી અપાર જીવતાં રહ્યાં; |
ખ્રિસ્ત નાથનાં સ્તોત્ર સહુ કરો, અખંડ ત્રાણ આશ ખ્રિસ્તમાં ધરો. |