304: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૦૪- પ્રભુ ઈસુ શીખવિત પ્રાર્થના == {| |+૩૦૪- પ્રભુ ઈસુ શીખવિત પ્રાર્થ...") |
(No difference)
|
Revision as of 00:56, 3 August 2013
૩૦૪- પ્રભુ ઈસુ શીખવિત પ્રાર્થના
૧ | આકાશી ઓ બાપ અમારા, | |
નામ પવિત્ર મનાવ, | ||
દિન દિન | ||
તવ રાજ્ય આવો. | ||
આકાશે જ્યમ પૂરી | ||
ઈચ્છા થાયે તારી, | ||
પૃથ્વી પરે પણ હો. | ||
આકાશી ઓ બાપ.- | ||
૨ | દિનની રોટલી અમને દેજે, | |
ઋણો માફ તું કર, | ||
દિન દિન | ||
કરીએ જ્યમ જનને. | ||
પરીક્ષણે નવ લાવી, | ||
ભૂંડાથી છોડાવી, | ||
કર તું વિજયમાન. | ||
આકાશી ઓ બાપ.- | ||
૩ | રાજ્ય, પરાક્રમ, મહિમા સારાં | |
હરદમ હો તારાં; | ||
દિન દિન | ||
હરદમ હો તારાં, | ||
આમીન, આમીન હો નિત, | ||
આમીન, આમીન હો નિત, | ||
ધન્ય પ્રભુ અમારા. | ||
આકાશી ઓ બાપ.- |