188: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૮૮ - જીવનનો ઝરો== {| |- |૧ |જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ; |- | |તેમાં છે જીવનનું ...")
(No difference)

Revision as of 19:58, 2 August 2013

૧૮૮ - જીવનનો ઝરો

જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ;
તેમાં છે જીવનનું જળ, ઝરો છે પ્રભુ ઈસુ.
ન્યાયનો સૂરજ છે પ્રભુ ઈસુ;
આપે છે તે અજવાળ, સૂરજ છે પ્રભુ ઈસુ.
હ્રદયનો રાજા છે પ્રભુ ઈસુ;
શાંતિનો છે સરદાર, રાજા છે પ્રભુ ઈસુ.
પાપીનો તારનાર છે પ્રભુ ઈસુ;
મને તારે છે હાલ, તારનાર છે પ્રભુ ઈસુ.