436: Difference between revisions

107 bytes added ,  11 July 2013
no edit summary
(૪૩૬ - લગ્નનું ગીત)
 
No edit summary
Line 1: Line 1:
૪૩૬ - લગ્નનું ગીત  
== ૪૩૬ - લગ્નનું ગીત ==
ભીમપલાસ
{|
("આવ, હે દાતા, સૌ આશિષના" એ રાગે પણ ગાઈ શકાય.)
|-
કર્તા : એમ. ઝેડ. ઠાકોર
|ભીમપલાસ
|-
|("આવ, હે દાતા, સૌ આશિષના" એ રાગે પણ ગાઈ શકાય.)
|-
|કર્તા : એમ. ઝેડ. ઠાકોર


૧ આવ, કૃપાળુ ઈશ્વર ત્રાતા, અમો પર તું કૃપા કર,
|-
હે સકળ શુભાશિષ દાતા, આત્માઓમાં આશિષ ભર,
|
તેં સહુ માનવજાતને હિતાર્થ લગ્નનેમ કીધો સ્થાપિત,
|આવ, કૃપાળુ ઈશ્વર ત્રાતા, અમો પર તું કૃપા કર,
અમે એમાં જાણી શુભાર્થ તુજને સ્તવીએ ઘટિત.
|-
|
તેથી, હે દયાળુ તારનાર, સુણ અમારી નમ્ર પ્રાર્થ,
|હે સકળ શુભાશિષ દાતા, આત્માઓમાં આશિષ ભર,
હમણાં જે શુભ લગ્ન થનાર તે પર દેજે આશીર્વાદ;
|-
આ વર ને કન્યા પરસ્પર આવ્યાં કરવા હસ્તમિલાપ,
|
માટે કૃપાથી થા હાજર ને તેઓને આશિષ આપ.
|તેં સહુ માનવજાતને હિતાર્થ લગ્નનેમ કીધો સ્થાપિત,
|-
|
|અમે એમાં જાણી શુભાર્થ તુજને સ્તવીએ ઘટિત.
|-
|
|તેથી, હે દયાળુ તારનાર, સુણ અમારી નમ્ર પ્રાર્થ,
|-
|
|હમણાં જે શુભ લગ્ન થનાર તે પર દેજે આશીર્વાદ;
|-
|
|આ વર ને કન્યા પરસ્પર આવ્યાં કરવા હસ્તમિલાપ,
|-
|
|માટે કૃપાથી થા હાજર ને તેઓને આશિષ આપ.


ખ્રિસ્ત, તેં કાના ગામે જઈને લગ્ન દીપાવ્યું અપાર,
|-
એ જ રીતે હ્યાં હાજર થઈને આ શોભાને તું વધાર,
|
અમારાં આદિ માતપિતા જોડાયાં શુભ લગ્નમાંય,
|ખ્રિસ્ત, તેં કાના ગામે જઈને લગ્ન દીપાવ્યું અપાર,
તેમ આ સ્ત્રી ને પુરુષ આજે ગાઢ પ્રીતિ થકી જોડાય.
|-
|
|એ જ રીતે હ્યાં હાજર થઈને આ શોભાને તું વધાર,
|-
|
|અમારાં આદિ માતપિતા જોડાયાં શુભ લગ્નમાંય,
|-
|
|તેમ આ સ્ત્રી ને પુરુષ આજે ગાઢ પ્રીતિ થકી જોડાય.


૪ તારી ભક્તિ કરવા હર્ષભેર રિદ્ધિ, સિદ્ધિ દે સદાય,
૪ તારી ભક્તિ કરવા હર્ષભેર રિદ્ધિ, સિદ્ધિ દે સદાય,
તેમને જીવન ગાળવા સુપેર, હે શુદ્ધાત્મા, દેજે સહાય,
|-
|
|તેમને જીવન ગાળવા સુપેર, હે શુદ્ધાત્મા, દેજે સહાય,
|-
|
|
એમને ઘેર તું રોજ પધારી થાજે તેમનો સર્વાધાર,
એમને ઘેર તું રોજ પધારી થાજે તેમનો સર્વાધાર,
એ જ છે આજની પ્રાર્થ અમારી તે સુણી કર અંગીકાર.
|-
|
|એ જ છે આજની પ્રાર્થ અમારી તે સુણી કર અંગીકાર.|}
292

edits