178: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૧૭૮ - પ્રીતિરૂપ ખ્રિસ્ત== {| |+૧૭૮ - પ્રીતિરૂપ ખ્રિસ્ત |- |૧ |તુજ હ્રદય પ...") |
(No difference)
|
Revision as of 00:08, 2 August 2013
૧૭૮ - પ્રીતિરૂપ ખ્રિસ્ત
૧ | તુજ હ્રદય પ્રેમી, રૂપ પ્રેમી, રીત પ્રેમી, ઓ ઈસુ. |
તુજ હસ્ત પ્રેમી, ચરણ પ્રેમી, નયન પ્રેમી, ઓ ઈસુ. | |
તુજ વચન પ્રેમી, વદન પ્રેમી, સદન પ્રેમી, ઓ ઈસુ. | |
તુજ નામ પ્રેમી, કામ પ્રેમી, સાદ પ્રેમી, ઓ ઈસુ. | |
૨ | તારા સુભગ સર્વાંગમાં પ્રીતિ નરી છે, ઓ ઈસુ. |
સ્વરસૃષ્ટિમની પ્રિયતા બધી તુજમાં ભરી છે, ઓ ઈસુ. | |
અ પ્રેમી મન પ્રેમી બને તુજમાં વસીને, ઓ ઈસુ. | |
પ્રેમી બને, પ્રેમી બનાવે, અન્યને તે, ઓ ઈસુ. |