174: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૭૪ - ઈસુ સર્વ શુભનો અખૂટ ભંડાર== {| |+૧૭૪ - ઈસુ સર્વ શુભનો અખૂટ ભંડાર |- | |...") |
(No difference)
|
Revision as of 19:58, 1 August 2013
૧૭૪ - ઈસુ સર્વ શુભનો અખૂટ ભંડાર
ભજન | ||
કર્તા: | દાનિયેલ ડાહ્યાભાઈ | |
ટેક: | મારો ઈસુ બહુ છે સારો હાં, | |
તે તો સર્વ સુખનો અખૂટ ભંડાર જ મારો રે હોજી. | ||
૧ | તે તો દુ:ખિયા જનનો દિલાસિ હાં, | |
તે તો નોધારાનો આધાર, ખરેખર ખાસો રે હોજી. | મારો. | |
૨ | તે તો ભૂખ્યા જનનું ભાણું હાં, | |
તે તો તરસ્યા મનનું પાણી, દરિદ્રીનું નાણું રે હોજી. | મારો. | |
૩ | તે તો થાકેલાનો વિસામો હાં, | |
તે તો અંધ જનોની આંખો, ગરીબનો જામો રે હોજી. | મારો.
૪ તે તો છાંયો તડકા સામે હાં, તે તો તોફાન સામે ઓથો નિરાશ્રિત માટે રે હોજી. મારો. ૫ તે તો વૈદ બીમારનો સારો હાં, તે તો ભટકેલાનો માર્ગ, પ્રભાતનો તારો રે હોજી. મારો. ૬ તે તો સંકટ સર્વ નિવારે હાં, તે તો ફલેશીના ફલેશો ટાળે, હ્રદયને ઠારે રે હોજી. મારો. |