172: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૭૨ - સદૂગુરુની સ્તુતિ== {| |+૧૭૨ - સદૂગુરુની સ્તુતિ |- |ટેક: |પ્રીત મેં ત...") |
(No difference)
|
Revision as of 19:26, 1 August 2013
૧૭૨ - સદૂગુરુની સ્તુતિ
ટેક: | પ્રીત મેં તો બાંધી હો સદ્ગુરુની. |
૧ | એ સદ્ગુરુ પર વારી વારી જાઉં, છૂટો કીધો દુર્જનથી. |
૨ | હીરા, માણેક, જવાહિર કરતાં મોટો માનું ત્રિભુવનથી. |
૩ | અંગ દઉં, ધન દઉં, મન દઉં સર્વ, સે'વું પ્રેમબંધનથી. |
૪ | પાપીનાં પાપ નિવારણ કરવા ઈસુ આવ્યો ગગનથી. |
૫ | એ સદ્ગુરુના આવ્યા થકી બચ્ચો છું અનંત અગનથી. |
૬ | ખ્રિસ્તની કે'છે, માનો, મારા ભાઈ, તારણ ઈસુ શરણથી. |