168: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૬૮ - ખ્રિસ્તની પ્રીતિનો અનુભવ== {| |+૧૬૮ - ખ્રિસ્તની પ્રીતિનો અનુભવ |- |ટ...") |
(No difference)
|
Revision as of 11:12, 1 August 2013
૬૮ - ખ્રિસ્તની પ્રીતિનો અનુભવ
ટેક: | મીઠી મીઠી તે પ્રીત, મેં ચાખી છે; | |
મારા પ્રભુ ઈસુની પ્રીત, પ્રીત મેં ચાખી છે. | ||
૧ | ગળી ગળી તે તો સાકર જેવી, | મને કર્યો છે આમંદિત. પ્રીત. |
૨ | તેની પ્રીતિ તો છે અમૃત જેવી, | મારું ઠારે કલેજું નિત. પ્રીત. |
૩ | મારી રુચિને તે બહુ ભાવે છે, | તેણે ચોર્યું છે મારું ચિત્ત. પ્રીત. |
૪ | મારા હૈયામાં તેનો વાસો છે, | એ તો પામી છે હું પર જીત. પ્રીત. |
૫ | મને સુખી ઘણો તે રાખે છે, | એવું સુખ ના આપે વિત્ત. પ્રીત. |
૬ | એની પ્રીતિ મધુરી છે ભારી, | હું તો પ્રીતિનાં ગાઉં ગીત. પ્રીત. |