159: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with " ==૧૫૯ - ઈસુ જેવો કોઈ મિત્ર નથી !== {| |+૧૫૯ - ઈસુ જેવો કોઈ મિત્ર નથી ! |- | |૧૦, ૬ ...") |
(No difference)
|
Revision as of 01:35, 1 August 2013
૧૫૯ - ઈસુ જેવો કોઈ મિત્ર નથી !
૧૦, ૬ સ્વરો | |
"There’s not a friend like the lowly Jesus" | |
કર્તા: | જે. ઓટમન |
અનુ. : | રોબર્ટ વાઁર્ડ |
૧ | કોણ ઈસુ જેવો છે ઉચ્ચ પવિત્ર ? નથી એક ! નથી એક ! |
કોણ તેના જેવો ગરીબ મનમિત્ર ? નથી એક ! નથી એક ! | |
ટેક: | ઈસુ સૌ ત્રાસ છે કેવો, રસ્તો આવે અંત સુધી છેક, |
ન મળે મિત્ર ઈસુના જેવો - નથી એક ! નથી એક ! | |
૨ | શું કોઈ સંતને તેણે દૂર કીધો ? નથી એક ! નથી એક ! |
શું કોઈ પાપીને ધક્કો દીધો ? નથી એક ! નથી એક ! | |
૩ | શું મારામાં મળે ચીજ કંઈ સારી ? નથી એક ! નથી એક ! |
કોણ તે સિવાય સુણે પ્રાર્થના મારી ? નથી એક ! નથી એક ! | |
૪ | કોણ ઈસુ જેવો દિલાસો આપે ? નથી એક ! નથી એક ! |
કે હરખ દેનાર તે વગર માપે ? નથી એક ! નથી એક ! | |
૫ | કોણ ઈસુ વગર મને બચાવે ? નથી એક ! નથી એક ! |
કે તે સિવાય મનમાં શાંતિ લાવે ? નથી એક ! નથી એક ! | |
૬ | કોણ તેના બદલે હું માગું ? નથી એક ! નથી એક ! |
કયો વખત હોય તેને ત્યાગું ? નથી એક ! નથી એક ! |