157: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૫૭ - મધુર નામ== {| |+૧૫૭ - મધુર નામ |- |કર્તા: |એન. જે. જયેશ. |- |ટેક: |મધુર મધુર...") |
(No difference)
|
Revision as of 01:30, 1 August 2013
૧૫૭ - મધુર નામ
કર્તા: | એન. જે. જયેશ. | |
ટેક: | મધુર મધુર નામ (૨) | પ્રભુ, પરમ મધુર નામ, તારું. |
૧ | દુ:ખ તણા પહાડ પડે, એમ રડે કંઈ ન વળે, | |
લેતાં ઈસુ નામ ટળે, તુર્ત ત્રિવિધ તાપ. મધુર. | ||
૨ | નામ ઈસુનું જો રટે, દુ:ખ, દર્દ, રોગ મટે, | |
બીક બધા બોજ હઠે, લેને તો દિનરાત. મધુર. | ||
૩ | ઉરમાં આનંદ થાયે, નામ પ્રભુનું રટાયે, | |
સુખ અને શાંતિ થાયે, રાખ હ્રદય માટે. મધુર. | ||
૪ | લાખ લાખ દૂત નિતે, નામ રટે એક ચિત્તે, | |
મુખ જયે રાખ માટે, ભાઈ તું દિનરાત. મધુર. |