145: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે== {| |+૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે |- |૧ |ઈસુ પ...") |
(No difference)
|
Revision as of 02:12, 31 July 2013
૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે
૧ | ઈસુ પધારીઓ બેથલેહેમ ગામ, જન્મ ગભાણમાં ને થાય હલકું નામ |
કેવું અજાયબ! રે સુંદર તે કામ-શોધી કાઢવા મને! | |
૨ | કાલવરી પર મારું દેવું ભરાય, જેથી મુજ આત્માની મુક્તિ રાય; |
કેવું અજાયબ ! શી રીતે મનાય? ઈસુ મર્યો મુજ કાજ! | |
૩ | જ્યારે હું રાનમાં રખડતો કંગાળમ, મને મનાવતો'તો ઈસુ સ્નેહાળ; |
આજે પણ તેવો છે ઈસુ દયાળ, મુજને બોલાવે છે. | |
૪ | ગગનથી તે ફરી આવનાર છે ખાસ, કાળ જતાં વચને વાઘે મીઠાશ; |
ઊતરતાં જોઈશ એવી મારી આશ, આવશે લેવા મને ! |