143: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૪૩ - પ્રભુ ઈસુ વહેલો આવવાનો છે== {| |+ |- |(રાગ: |આવવાને દે, આજે આવવાને દે.) |-...") |
(No difference)
|
Revision as of 01:44, 31 July 2013
૧૪૩ - પ્રભુ ઈસુ વહેલો આવવાનો છે
(રાગ: | આવવાને દે, આજે આવવાને દે.) |
કર્તા: | એચ. વી. એન્ડ્રુસ |
૧ | તૈયાર થઈ રહો, નિત્ય તૈયાર થઈ રહો, |
પ્રભુને મળવાને તમે નિત્ય તૈયાર રહો. | |
ટેક: | આવવાનો છે, વહેલો આવવાનો છે; |
પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે. | |
૨ | જાગૃત થઈ રહો, નિત્ય જાગૃત થઈ રહો; |
પ્રભુ તમને પડતા મૂકશે, જાગો નહિ તો. | |
૩ | પ્રાર્થના કરતા રહો, નિત્ય પ્રાર્થના કર્તા રહો; |
પરીક્ષણ પર જય પામવાને પ્રાર્થના કર્તા રહો. | |
૪ | સાક્ષી આપતા રહો, નિત્ય સાક્ષી આપતા રહો; |
પ્રભુ તમને માન્ય કરશે, સાક્ષી આપો તો. | |
૫ | આપો ખ્રિસ્તને દાન, નિત્ય આપો ખ્રિસ્તને દાન; |
પ્રભુ આવી હિસાબ માગશે, આપો પૂરું દાન. |