141: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૪૧ - ખ્રિસ્તનું બીજી વારનું આવવું== {| |- | |૧૨, ૧૨, ૧૨, ૮ સ્વરો : ૬, ૮, ૬, ૬, ટ...") |
(No difference)
|
Revision as of 01:42, 30 July 2013
૧૪૧ - ખ્રિસ્તનું બીજી વારનું આવવું
૧૨, ૧૨, ૧૨, ૮ સ્વરો : ૬, ૮, ૬, ૬, ટેક | ||
"It may be at morn when the day is awakening" | ||
Tune: | S.S.163 | |
કર્તા: | એચ. એલ. ટર્નરા | |
અનુ.: | ઓબર્ટ વાઁર્ડ | |
ટેક: | રે પ્રિય ઈસુ, શી વાર? શી વાર? ક્યારે થાય હર્ષ-પોકાર? - | |
"ઈસુ, આવ્યા ! હાલેલૂયા! હાલેલૂયા! આમેન !" (૨) | ||
૧ | ઈસુ આવે ! કદાચ જ્યારે પ્રભાત ઊઘડે, | |
સૂર્યના તેજમાં રાતનો અંધાર પીગળે, | ||
ત્યારે તે આવે પૂરા ગૌરવને બળે, | ||
જગમાંથી તેના લોક લેવા. | ||
૨ | તે આવે, કદાચ બપોર કે સંદ્યા ટાણે, | |
કે મધરાત ચમકે જેમ તેજોમય દિન જાણે! | ||
તેના ગૌરવના ચમકિત લાખોલાખ ભાણે, | ||
જગમાંથી તેના લોક લેવા. | ||
૩ | મહિમાવંત સંતો ને દૂતોની સવારી ! | |
હોસાના ગાતી ફોજોને અહીં ઉતારી ! | ||
નિજ ભાલે કૃપા તેજવાન મુગટસમ ધારી, | ||
જગમાંથી તેના લોક લેવા. | ||
૪ | રે સુખ ! રે ઉલ્લાસ ! મૃત્યુ વિણ જો ચડવાનાં | |
વિણ રોગ ને રુદન, વિણ ડર આપણ જવાનાં, | ||
મેઘમંડળ કેરી રાહે, થઈશું રવાના, | ||
આવશે જ્યારે નિજ લોક લેવા. |