129: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૨૯ - બોલો જય== {| |+૧૨૯ - બોલો જય |- |કર્તા: |જયવંતીબહેન જે ચૌહાન |- |ટેક : |બો...") |
(No difference)
|
Revision as of 20:44, 29 July 2013
૧૨૯ - બોલો જય
કર્તા: | જયવંતીબહેન જે ચૌહાન |
ટેક : | બોલો જય ઈસુની, બોલો જય મસીહાની, |
જય જય નાદ ઉચ્ચારી, જયના નાદ પોકારી.... બોલો. | |
૧ | પ્રગટી આજ ઉત્થાનની નભે સુનેરી, |
વિજયી વધાઈની, સુવાર્તા આ અનેરી... બોલો. | |
૨ | ધરણી ધણણણ ધ્રુજી, ચોકી વ્યર્થ થઈ ગઈ, |
કબર ખૂલી થઈ ગઈ, શિલા પણ ખસી ગઈ.... બોલો. | |
૩ | મૃત્યુ, ડંખ ક્યાં તારો? મૃત્યુ, ક્યાં વિજય તારો? |
મૃત્યુ પર વિજય કેરો, સંદેશો, મસીહ મારો.... બોલો. | |
૪ | તિમિર ટાળી પાપોનાં, અજવાળાં રેલાયાં, |
બંધન સહુ પાપોનાં, ઉત્થાન માંહે કપાયં.... બોલો. |