119: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૧૯ - એક લીલો ડુંગર== {| |+૧૧૯ - એક લીલો ડુંગર |- | |૮, ૬ સ્વરો |- | |"There is a green hill far away...") |
(No difference)
|
Revision as of 19:34, 29 July 2013
૧૧૯ - એક લીલો ડુંગર
૮, ૬ સ્વરો | |
"There is a green hill far away" | |
Tune : | Horsley or Meditation C.M. |
કર્તા: | મિસીસ સી. એફ. |
આલેકસેન્ડર, ૧૮૨૩-૯૫ | |
અનુ. : | જી. પી. ટેલર |
૧ | બહુ દૂર એક લીલો ડુંગર છે, એક શહેરના કોટની બા'ર; |
ત્યાં આપણું તારણ સાધવાને મરી ગયો તારનાર. | |
૨ | જે ભારે કષ્ટ તેણે વેઠયું તેનું બ્યાન નહિ કરાય; |
પણ તેથી આપણે છૂટકો છે, એવું નિશ્ર્ક્ જણાય. | |
૩ | માનવું પાપ નિવારણ થાય, પવિત્રાઈ પણ મળે; |
એ જ આશિષ ખ્રિસ્તના લોહાથી બધાંને વાસ્તે છે. | |
૪ | તે પાપની શિક્ષા એકલો સે'વા બળવાન હતો; |
તેણે ઉઘાડું સ્વર્ગનું દ્વાર, આવવાનો હક દીધો. | |
૫ | રે તેની પ્રેમ અપાર છે, તેના પર પ્રેમ પર રાખો; |
તેના પર વિશ્વાસ કર્યાથી તેના જેવા થશો. |