111: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૧૧ – વા’લો વધસ્તંભ વ્યોમે!== {| |+૧૧૧ – વા’લો વધસ્તંભ વ્યોમે! |- |ટેક : |વ...") |
(No difference)
|
Revision as of 19:17, 29 July 2013
૧૧૧ – વા’લો વધસ્તંભ વ્યોમે!
ટેક : | વા'લો વધસ્તંભ વ્યોમે ! મનહર મધુરો લાગે, |
વે'છે રુધિરની ધારા, રડતાં બળું હું આગે. | |
૧ | કાંટાનો મુગટ માથે ! ભાલે વીધાયો ત્રાતા, |
જિગર જખમ થઈ ઝૂરે, ધન્ય, ઓ જીવનદાતા. વા'લો | |
૨ | સિયોન સુંદરીઓ રડતી ! માતા તો મૂર્છા પામી, |
વૃદ્ધ, બાળ, તરુણો રડતાં, આજે જગતભર, સ્વામી. વા'લો | |
૩ | જગતનું અજવાળું ઝાંખું પડતું આ થંભે આજે, |
અંધકાર છવાય સર્વત્ર, પૃથ્વીનાં પાપો. કાજે. વા'લો | |
૪ | પાપો અધોર મુજ કેવાં ! ખંડણી ભરી તેં ભારી, |
અર્પું છું આજ આ થંભે, જિંદગી, પીતાજી, મારી. વા'લો | |
૫ | કાલવરી, કૃત મુજ કાળાં થંભે જડું હું આજે, |
થંભેથી હું પોકારું : "સંભારજે તુજ રાજે" વા'લો. |