110: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૧૦ – જુઓ આ થંભને ધારી રે, વેઠે પ્રભુ વેદના ભારી રે.== {| |+૧૧૦ – જુઓ આ થં...") |
(No difference)
|
Revision as of 23:40, 28 July 2013
૧૧૦ – જુઓ આ થંભને ધારી રે, વેઠે પ્રભુ વેદના ભારી રે.
૧ | ખીકાથી તેનું અંગ ભંજાતું, રુધિરની થઈ ધારમ્ | સહે છે પીડા એ ભારી રે. | જુઓ. |
૨ | પાપનો દંડ છે આકારો કેવી, જુઓ જુઓ સહુ કોઈ; | ||
માગે દુ:ખ પ્યાસથી વારિ રે. | જુઓ. | ||
૩ | બૂમ પાડે છે ઉગ્ર તે કેવી , "મૂકી દીધો કેમ, દેવ?" | ||
કહે છે ઈસુ પોકારી રે. | જુઓ. | ||
૪ | આપણાં પાપનો બોજ ધરીને, બનીને બદલો આપ; | ||
સાધે છે મુક્તિ તે સારી રે. | જુઓ. | ||
૫ | પાપ નિવારવા આપ મૂઓ છે, ટાળવા પાપનો શ્રાપ; | ||
ઉઘાડવા સ્વર્ગની બારી રે. | જુઓ. | ||
૬ | થંભની ઉપર ઊંચો થયો છે, જીવન દેવાને એ; | ||
નિહાળજે દષ્ટિએ તારી રે. | જુઓ | ||
૭ | રુધિરધાર જે અંગથી વહેતી ધોશો સહુ તુજ પાપ; | ||
દેશે સહુ ડાધ વિધારી રે. | જુઓ | ||
૮ | પ્રેમ અનુપ ને રે'મનો ભૂપ એ બોલાવે પાપીને પાસ; | ||
નિહાળજે દષ્ટિએ તારી રે. | જુઓ |