104: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૦૪ - ખ્રિસ્તનાં દુ:ખ== {| |+૧૦૪ - ખ્રિસ્તનાં દુ:ખ |- | |(મરાઠી ઉપાસના સંગીત...") |
(No difference)
|
Revision as of 23:20, 28 July 2013
૧૦૪ - ખ્રિસ્તનાં દુ:ખ
(મરાઠી ઉપાસના સંગીતમાં ૮૧) | |
અંજની ગીત | |
કર્તા : | કૃ. ર. સાંગળે |
અનુ. : | જે.વી. એસ. ટેલર |
૧ | ઈસુ પ્રેમ, ઈસુ ત્રાતા, |
જો પણ્ સહુ તે તો ધાતા, | |
ઠાણું નહોતું જન્મ થાતાં. | |
અ રે રે રે રે. | |
૨ | વાડીમાં તે આવ્યો જ્યારે, |
તેણે પીડા વેઠી ભારે, | |
ઘામે લોહી વહ્યું ત્યારે. | |
અ બ બ બ બ. | |
૩ | ઘાતકે તો વેચી દીધો; |
પહેરાવાળે ઝાલી લીધો; | |
ચોરના સરખો તેને કીધો. | |
થૂ થૂ થૂ થૂ થૂ. | |
૪ | ઠઠ્ઠે સોટી આપી હાથે; |
કંટક મુગટ મૂક્યો માથે; | |
કોરડા માર્યા નિર્દે ભાતે. | |
અ રે રે રે રે. | |
૫ | તે પર થૂંક્યા, મોઢે માર્યો; |
નિંદા કીંધી ને ધિક્કાર્યો; | |
હાથે પાયે ખીલો માર્યો. | |
અ બ બ બ બ. | |
૬ | ખાટું, કડવું તેને પાયું; |
ભાલે હૈયું પણ વીંધાયું; | |
મારે માટે એ કરાયું. | |
ધન્ય ધન્ય હો. | |
૭ | આવાં દુ:ખો સાગ્યાં જેણે, |
કેવું તારણ કીધું તેણે ! | |
એવું બીજા કેણે ? | |
જય, જય, જય, જય હો. |