102: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૦૨ – ખ્રિસ્તની તારણસાધક પ્રીતિ== {| |+૧૦૨ – ખ્રિસ્તની તારણસાધક પ્રી...") |
(No difference)
|
Revision as of 23:16, 28 July 2013
૧૦૨ – ખ્રિસ્તની તારણસાધક પ્રીતિ
ટેક : | લોકને લાવવા સ્વર્ગના ધામમાં પાપ ખ્રિસ્તે લઈ દુ:ખ વેઠયું. |
૧ | સ્વર્ગનું સૌખ્ય જે તે બધું મૂકતાં દુ:ખ લીધાં ઘણાં નિજ માથે; |
દીન થઈ ભૂતળે હેતથી ચાલતાં બોધ પૂરો કહ્યો સર્વ સાથે. લોકને, | |
૨ | દેવન કાપદા તે સહુ પાળતાં કામ કીધા બધાં શુદ્ધ રીતે; |
માનવી કારણે જીવને અર્પિયો પાપીને તારવા પૂર્ણે પ્રીતે. . લોકને, | |
૩ | પાપને ડંખ જે માનવી જાતમાં, જે થકી વિશ્વ છે પૂર્ણ દુ:ખી, |
એ બધું ઈસુએ દૂર તો કાઢવા સ્વર્ગના ધામની મોજ મૂકી. લોકને, | |
૪ | એ બધું ભ્રષ્ટને કાજ કીધા થકી મુક્તિ તો પામશે લોક એથી; |
ખ્રિસ્તને માનશે પૂર્ણ વિશ્વાસથી તે જ તો પ:મશે ત્રાણ તેથી. લોકને, |