101: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૦૧ – વધસ્તંભને નિહાળ== {| |+૧૦૧ – વધસ્તંભને નિહાળ |- |ટેક : |વધસ્તંભને ન...") |
(No difference)
|
Revision as of 23:10, 28 July 2013
૧૦૧ – વધસ્તંભને નિહાળ
ટેક : | વધસ્તંભને નિહાળ, ઓ પાપી આજ, વીંધા મુક્તિદાતા એ તારે કાજ. |
૧ | વહાલો પ્રાર્થે, એ વાડીમાં, કષ્ટાય એ તારે કાજ દિલમાં, |
પડયો પસીનો, જો રકતના બુંદમાં...વીંધાય. | |
૨ | પિતા, દૂર કરો, આ પ્યાલો, શોકિત બની વાણી આ ઉચ્ચારતાં, |
ઈચ્છા પિતા, તારી, પૂર્ણ થાય મુજમાં...વીંધાય. | |
૩ | જગનું અજવાળું, બની આવોઓ, પાપી તારું તારણ સાથે લાવીઓ, |
મિત્રે ચુંબનના નિશાને પકડાવીઓ....વીંધાય. | |
૪ | અદાલતે નિર્દોષ જ ઠરીઓ, નમ્ર બનીને નવ કાંઈ વદિયો, |
દુશ્મનોએ તેને થંભે જડાવીઓ....વીંધાય. | |
૫ | શિરે કંટક તાજ પહેરાવીઓ, ખીલા મારીને થંભે જડાવીઓ, |
મારાં પાપે વહાલો મસીહા મરાવીઓ....વીંધાય. | |
૬ | અર્પું જીવન, તારે ચરણે મસીહા, ધન્ય ધન્ય મારા તારણહારા, |
કોટિ વંદન હો, મારા ઉદ્વારનારા....વીંધાય. |