97: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૯૭ - પહાડ પરની વાડી== {| |+૯૭ - પહાડ પરની વાડી |- |૧ |પહાડ પરની વાડીમાં રાત...") |
(No difference)
|
Revision as of 23:01, 28 July 2013
૯૭ - પહાડ પરની વાડી
૧ | પહાડ પરની વાડીમાં રાત્રે અંધારી |
પાપી કાજ રડતાં ઘણી રાત કાઢી; | |
પ્રભુ, મને દેજે પ્રીતડી રે તારી. | |
૨ | ઈસુ, મારા પ્રભુ, તારી સાથે રડું, |
માણસોને તારવાને તારે કાજે લડું; | |
પ્રભુ, મને દેજે પ્રીતડીરે તારી. | |
૩ | લોહી જેવાં ટપકાં કપાળેથી પડયાં, |
કોણથી કહેવાય રે, પ્રભુ, દુ:ખ તારાં ! | |
પ્રભુ, મને દેજે પ્રીતડી રે તારી. | |
૪ | નાશમાં જનારાં લાખો નરનારી, |
તેઓને, હે પ્રભુ, લાવું ગમ તારી; | |
પ્રભુ, મને દેજે પ્રીતડી રે તારી. |