96: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૯૬ - બાદશાહી ગૌરવ== {| |+૯૬ - બાદશાહી ગૌરવ |- | |૮, ૬ સ્વરો |- | |"Majestic Sweetness" |- |Tune : Ortonvill...") |
(No difference)
|
Revision as of 21:39, 28 July 2013
૯૬ - બાદશાહી ગૌરવ
૮, ૬ સ્વરો | |
"Majestic Sweetness" | |
Tune : Ortonville. C.M. | |
કર્તા : | શેમ્યુલ સ્ટેન્નેટ, ૧૭૧૭-૯૫ |
અનુ. : | એમ. ઝેડ. ઠાકોર. |
૧ | બાદશાહી ગૌરવ બિરાજે, ત્રાતાના લલાટે, |
શિર શોભો તેજસ્વી તાજે, કૃપા વહે મુખ વાટે. | |
૨ | મહા સંકટમાં મને જોઈને, ધાયો મારી વહારો; |
શાપિત સ્તંભ તેણે સહીને હર્યું મુજ દુ:ખ ભારે. | |
૩ | તેને મનુષ્યપુત્રો સાથ સરખાવી ના શકાય, |
સુંદર દૂતો કરતાં મુજ નાથ સુંદરતામાં સોહાય. | |
૪ | મુજ જીવન, શ્વાસ ને સૌ આનંદ તારાં દીધેલાં છે, |
મોત પર મને કરી જયવંત ઘોરથી બચાવે છે. | |
૫ | લઈ જાય તે સ્વર્ગ ધામે તેના મુજ થાકેલને ખરે ! |
દેખાડે દેવનો સૌ મહિમા, મુજ હર્ષ પૂરો કરે.લ્ | |
૬ | તારો એ દિવ્ય પ્રેમ અપારે છે મુજ દિલમાં હયાત, |
તે કાજ જો હોત હ્રદય હજાર, પ્રભુ, તે તારાં થાત. |