94: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૯૪ - ચરુશાલેમમાં જયવંત પ્રવેશ== {| |+૯૪ - ચરુશાલેમમાં જયવંત પ્રવેશ |- | |વ...") |
(No difference)
|
Revision as of 21:35, 28 July 2013
૯૪ - ચરુશાલેમમાં જયવંત પ્રવેશ
વિક્રાંત | |
"All glory, laud and honour" | |
કર્તા : | ઓર્લીન્સના થીઓડલ્ફ, ૭૫૦-૮૨૧ |
(લઁટિનમાં) | |
અંગ્રેજીમાં અનુ. : | જોન |
એમ. નીલ, ૧૮૧૮-૬૬ | |
અનુ. : | જે. એસ. અટીવન્સન |
ટેક : | હે નૃપ તારક ખ્રિસ્ત, તને સ્તુતિ, ગૌરવ હોજો ! |
જેને હોસાના ગાતી લધુ બાળક ફોજો. | |
૧ | દાઊદ પુત્ર યહૂદીના રાજા જયકારી, |
આવે તું પ્રભુને નામે, કરિયે સ્તુતિ તારી. | |
૨ | સ્વર્ગ તણા દૂતો નભમાં તુજ સેવ કરે છે, |
માનવ ને સહુ સૃષ્ટિ અહીં તુજ માા ધરે છે. | |
૩ | હિબ્રૂ લોક લઈ લઈ ડાળી તુજ પાય પ્રસારી, |
તેમ અમે પણ આવિયે લઈ પ્રાર્થ અમારી. | |
૪ | તે તુજ મોત થયા પહેલાં સ્ત્વતા શુભ રીતે, |
રાજ કરે તું હાલ નભે, સ્તવિયે અમ ગીતે. | |
૫ | રાય કૃપાળુ, તને રીઝવે સહુ બાબત સારી, |
માની બાળ તણી સ્તુતિ તેં, ત્યમ માન અમારી. |