90: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૯૦ - વિજયવંત પ્રવેશ== {| |+૯૦ - વિજયવંત પ્રવેશ |- |કર્તા : |જયવંતીબહેન જે. ચ...") |
(No difference)
|
Revision as of 20:07, 28 July 2013
૯૦ - વિજયવંત પ્રવેશ
કર્તા : | જયવંતીબહેન જે. ચૌહાન |
ટેક : | પધારો રાય ઓ શાલેમમાં, પધારો. રાજન શાંતિના. |
૧ | ભાખેલા ભાવિ પૂર્ણ કરાએ, |
રાજન જયકેરા નાદે વધાએ; | |
વછેરે વિરાજી પ્રેમે પધારે, | |
બાળો લલકારે જય-જયકારે. | |
૨ | ખજૂરી કેરી ડાળી ગ્રહે સહુ, |
સ્તુતિના નાદો ગજાવે તહીં બહુ; | |
હોસાના, હોસાના, હોસાના, હોજો, | |
પરમ ઊંચામાં હોસાના હો. | |
૩ | જયકેરા નાદે નગરી ગાજે, |
પધારે રાજન શાંતિના સાજે; | |
સ્વર્ગતણો એ રાજવી આજે, | |
આવ્યો રે સહુના તારણ કાજે. |