84: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૮૪ - ખ્રિસ્ત સર્વ શુભ ઉપમા યોગ્ય છે== {| |+૮૪ - ખ્રિસ્ત સર્વ શુભ ઉપમા યોગ...") |
(No difference)
|
Revision as of 19:43, 28 July 2013
૮૪ - ખ્રિસ્ત સર્વ શુભ ઉપમા યોગ્ય છે
(ચરણાકુલ) | |
કર્તા : | જે. વી. એસ. ટેલર |
૧ | શી ઉપમા ઈસુને દઈએ? શાં દષ્ટાંતો તેનાં કહીએ? |
કો જન તેના સદ્ગુણ જાણે? પૂરો તેને કોણ વખાણે? | |
જાણો, ઈસુ સૂર્ય પ્રકાશી, તે બહુ તેજ કરે આકાશી, | |
પાતક, અંધ તે કાઢે, પાતક, ઠંડક સર્વ મટાડે. | |
૨ | ઈસુ અન્ન વળી આકાશી, કાધે જીવન છે અવિનાશી;
જીવનદાયક અન્ન જ ખાઉં, દુ:ખ, મરણથી છૂટો થાઉં. ઈસુ જીવનઝરણ છે જાણી નહિ ખૂટે તે પીઉં પાણી; પીધો તરસ કદી નહિ લાગે, અવર કદી આત્મા નહિ માગે. ૩ ઈસુ દ્રાક્ષાવેલો જાણું, વિશ્વાસી સહુ ડાળી માનું; તેથી રસ, ફળ, ફૂલો આવે, સહુ બળ શોભા તે જ કરાવે. ઈસુ યજ્ઞ થયો જગ માટે, પ્રાણ તજ્યો અપરાધી સાટે; તે પર ભાવ ધરી મન રાખું, દોષ-નિવારણના ગુણ તાકું. ૪ ઈસુ અચળ શિલાના જેવો, તે પર ઘરનો પાયો દેવો; દ્રઢ વિશ્વાસ ધરી તે નાખું, દઢ રહેવાની આશા રાખું, એ ઉપરાંત ઘણી ઉપમા છે, કોણ જ લેખું પૂરું વાંચે? સહુ ભૂમંડળ જોતાં જઈએ, તો પણ સર્વ પૂરું વાંચે? સહુ ભૂંમંડળ જોતાં જઈએ, તો પન સર્વ સધૂરાં રહીએ. |