14: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 115: Line 115:
|tuj  kripaae wijay made che.
|tuj  kripaae wijay made che.
|}
|}
== Media ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:C. Vanveer - Taedo re Tamare Dhvar - Bhag 3 - 1 - Hai Yahova Muj Aadhar.mp3}}}}

Revision as of 11:08, 4 January 2014

૧૪ - ઈશ્વરસ્તુતિ

૧૪ - ઈશ્વરસ્તુતિ
(રાગ : ભીમપલાસ)
કર્તા : જે. એસ. પ્રકાશ
ટેક: હે યહોવા, તુજ આધાર, તું વિણ જગમાં હું લાચાર,
મુજ પર તારી પ્રીતિ અપાર.
ગઢ મજબૂત અને કિલ્લો મારો, હે પ્રભુ, તું છે તારણહારો,
શત્રુ સૈન્યથી નમુજને બચાવે, સ્તુતિને યોગ્ય, એક પ્રભુ, તું છે.
મૃત્યુબંધન ધેરે મુજને, દુષ્ટનાં મોજાં ડરાવો મુજને,
સંકટમાં પોકાર, પ્રભુ, સુણજે, આકાશનામી નીચે ઊતરજે.
તારી પ્રસન્નતા મનમાં રાખું, ન્યાયીપણાનું ફળ હું ચાખું,
અંતરની પ્રભુ શુદ્ધિ માગે, શુદ્ધ જનો તુજ દર્શન પામે.
તારા વિધિઓ સન્મુખ રાખું, તારા હુકમો સર્વ હું પાળું,
દુ:ખી જનને ખચીત બચીત બચાવે, ગર્વિષ્ઠ જનનો ગર્વ દબાવે.
તું છે, યહોવા, દીપક સારો, અંધારામાં છે પ્રકાશ મારો,
તુજ તેજે સહુ તિમિર હેઠે છે, તુજ ક્રુપાએ વિજય મળે છે.

Phonetic English

14 - Ishwarstuti
(Rag: Bhim palas)
Karta: J.S.Prakash
Tek: He yahowa, tuj aadhar, tu win jagma hu lachar,
Muj par tari priti apar.
1 Gadh majboot ane kilo maro, Hey prabhu, tu che taranharo,
Satru senyathi mujne bachawe, stutine yogya,ek prabhu tu che.
2 Mritubandhan ghere mujne, dustana moja darawe mujne,
Sankatma pokar, prabhu, sunje, aakashnami neeche uterje.
3 Tari prashanta manma rakhu. Nyayipananu phal hu chakhu,
Anterni prabhu shudhi mage, shudh jano tuj dershan pame.
4 Tara widhio sanmukh rakhu, tara hukamo sarwa hu palu,
Dukhi janne khachit bachit bachawe, garwistha janno garw dakhawe.
5 Tu che, yahowa, Deepak saro, andharama che prakash maro,
Tuj teje sahu timir hathe che, tuj kripaae wijay made che.

Media