81: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૮૧ - ઈસુનો મહાન પ્રેમ== {| |+૮૧ - ઈસુનો મહાન પ્રેમ |- |(હિંદી : |ગીત કી કિતાબ ...") |
(No difference)
|
Revision as of 19:39, 28 July 2013
૮૧ - ઈસુનો મહાન પ્રેમ
(હિંદી : | ગીત કી કિતાબ ૭૯૦ પરથી) |
કર્તા : | કા. મા. રત્નગ્રાહી |
૧ | રે સોનાથી કે રૂપાથી બચાવિયા ન તેં, (૨) |
હું પાપી માટે તેં રુધિર વહેવડાવ્યું છે. (૨) | |
ટેક : | જય, જય, જય, જય, પ્રભુ ઈસુ, ઓ ત્રાતા પ્રીતિમાન, (૨) |
બચાવ્યો પાપી આત્મા મુજ, થંભે આપી નિજ પ્રાણ. | |
૨ | રે સ્નાન, ને દાન, ને તીર્થ સહુ, જપ, તપ, કોઈથી, (૨) |
ગયાં ન પાપ મારાં રે, સિવાય લોહીથી. | |
૩ | જો ભાળું હું ભૂમંડળે, ન કોઈ તું સમાન, (૨) |
તું પ્રીતિ છે, તું પ્રીતિ છે, દીધો તેં તારો પ્રાણ. |