78: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૭૮ - નાતાલ== {| |+૭૮ - નાતાલ |- |૧ |ચાલો બધું, આજે આપણ આનંદે સૌ અંચરીએ, |- | |અર્...")
(No difference)

Revision as of 03:34, 28 July 2013

૭૮ - નાતાલ

૭૮ - નાતાલ
ચાલો બધું, આજે આપણ આનંદે સૌ અંચરીએ,
અર્ચન કરતાં, કીર્તન કરાતાં, સ્તવીએ ઈસુ રાય.
જો પૂર્વમાં તારો પેલો, બહુ પ્રકાશે છે ખીલેલો,
જ્યાં તે દોરે ત્યાં ત્યાં જઈએ, અતવીએ ઈસુ રાય.
લો સામગ્રી બોળ તણી, ને સાત્ચે લો સોનું, લોબાન;
તન, મન, ધનનું અર્પણ કરતાં અતવીએ ઈસુ રાય.
વ્યોમ તણા સૌ દૂતો કેવા, આનંદે કીર્તનો ગાય,
તેઓ સાથે આપણ ગાતાં સ્તવીએ ઈસુ રાય.