450: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
|||
Line 8: | Line 8: | ||
|- | |- | ||
| | | | ||
|અનુ. : કા. મા. રત્નગ્રાહી | |અનુ. : [[Kahanji_Madhavji_Ratnagrahi| કા. મા. રત્નગ્રાહી]] | ||
|- | |- | ||
| | | | ||
Line 63: | Line 63: | ||
|- | |- | ||
| | | | ||
|Anu. : K. M. Ratnagrahi | |Anu. : [[Kahanji_Madhavji_Ratnagrahi| K. M. Ratnagrahi]] | ||
|- | |- | ||
| | | |
Revision as of 21:47, 2 January 2014
૪૫૦ - પાળકની દીક્ષા
કર્તા : જેમ્સ મંટગમરી, ૧૭૭૧-૧૮૫૪, ૮ સ્વરો | |
અનુ. : કા. મા. રત્નગ્રાહી | |
૧ | હે પ્રભુ, આત્મા દે તું ખાસ, દીક્ષા જે પામ્યો તારો દાસ; |
દે સુદાનો ને સારા ગુણ, તું પે'રાવજે ન્યાયાભૂષણ. | |
૨ | તુજ પાસે શીખી શિખાડે, સૌને તુજ સત્ય પમાડે; |
સંધા પાળકો તુજ પાસે જ્યોતિઓ જેવા પ્રકાશે. | |
૩ | દેજે તું બુદ્ધિનો પ્રકાશ, ધૈર્ય, નમ્રતા ને વિશ્વાસ; |
રાખી તારા લોકને ઉરે રાખે પ્રીતિ સહુ ઉપરે. | |
૪ | ન ધૈર્ય તેઓ તો હારે, ચોકી રાખી સૌને ચારે; |
આપી ચારો ભૂલો ટાળે, ઘેટાં ને હલવાનને પાળે. | |
૫ | તેઓની સેવા પૂરી થાય, આશામાં સંધું મૂકી જાય; |
અમો ને તેઓ સૌ સાથે, રહીએ ઈસુની સંગાથે. |
Phonetic English
Karta : James Montgomarry, 1771-1854, 8 Svaro | |
Anu. : K. M. Ratnagrahi | |
1 | He Prabhu, aatma de tun khaas, deeksha je paamyo taaro daas; |
De sudaano ne saara gun, tun pe'raavaje nyaayaabhooshan. | |
2 | Tuj paase sheekhi shikhaade, saune tuj satya pamaade; |
Sandha paalako tuj paase jyotio jeva prakashe. | |
3 | Deje tun buddhino prakash, dhairy, namrata ne vishvaas; |
Raakhi taara lokane ure raakhe preeti sahu upare. | |
4 | Na dhairy teo to haare, choki raakhi saune chaare; |
Aapi chaaro bhoolo taale, ghetaan ne halavaanane paale. | |
5 | Teoni seva poori thaay, aashaamaan sandhun mooki jaay; |
Amo ne teo sau saathe, raheeye Isuni sangaathe. |