67: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૬૭ - જયગાન== {| |+૬૭ - જયગાન |- | |ગરબી (તાલ : કેહરવા) |- | |( આવવાને દે આજે - એ રાગ) |- ...") |
(No difference)
|
Revision as of 01:19, 28 July 2013
૬૭ - જયગાન
ગરબી (તાલ : કેહરવા) | |
( આવવાને દે આજે - એ રાગ) | |
કર્તા : | કા. મા. રત્નગ્રાહી |
ટેક : | ગાઓ જયગાન આજે, ગાઓ જયગાન; |
દૂતો સાથે ગાઓ આજે, જય જય ગાન. | |
૧ | સ્વર્ગવાસી દેવ આવ્યો, માનવીની પાસ; |
દૂતોનો સ્વામી તે બન્યો, અહીં નમ્ર દાસ. ગાઓ. | |
૨ | તજ્યું સ્વર, તજ્યું ઘર, ગૌરવી રહેઠાણ; |
ધરી નરદેહ તેણે સ્વીકારી ગભાણ. ગાઓ. | |
૩ | ગરીબ, લાચાર, પીડાયેલા પાપીઓને કાજ; |
ગરીબ થયો ઉદ્વારવાને, ધરી નહીં લાજ. ગાઓ. | |
૪ | પતિતોને તારવાનો કેવી કીધી રહેમ |
અધમો ઉદ્વાાવાનો કેવો છે આ પ્રેમ ! ગાઓ. | |
૫ | ત્રાતા, અમે સહુ થઈએ, નમ્ર તું સમાન; |
સ્મરી તારી પ્રીતિ અમે ગાઈએ જયગાન. ગાઓ. | |
૬ | આનંદી નાતાલ તને, સ્મરીએ એ રીત; |
પ્રભુ ઈસુ તણું મન, ધરીએ ખચીત. ગાઓ. |