23: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૨૩ – પ્રૈક ઈશ્વરની સ્તુતિ== {| |+૨૩ – પ્રૈક ઈશ્વરની સ્તુતિ |- |૧ |અતિ ગૌર...") |
|||
Line 34: | Line 34: | ||
|અતિ ગૌરવી ને પવિત્ર પ્રભુ દેવ ! | |અતિ ગૌરવી ને પવિત્ર પ્રભુ દેવ ! | ||
|કરીએ તમારી અમે સ્તોત્રથી સેવ. | |કરીએ તમારી અમે સ્તોત્રથી સેવ. | ||
|} | |||
== Phonetic English == | |||
{| | |||
|+23 – Prek Ishwarni Stuti | |||
|- | |||
|1 | |||
|Ati gauravi ne pavitra prabhu raay, | |||
|tane ho sada maan ne sau mahimay; | |||
|- | |||
| | |||
|Stave che badha doot, santo tane jem, | |||
|staviae ame sau tane maanthi aem. | |||
|- | |||
|2 | |||
|Ati gauravi ne pavitra prabhu Khrist, | |||
|tane maan ne sau mahima thajo nit; | |||
|- | |||
| | |||
|Maha prembhaave smari tu tani preet, | |||
|ame gaaiae tu tani stutina geet. | |||
|- | |||
|3 | |||
|Parishuddh aatma ati tu shaktimaan, | |||
|tane ho sada sau mahima tatha maan; | |||
|- | |||
| | |||
|Dayaathi amoma have utari aav, | |||
|ane shubh aashish tu aapje haal. | |||
|- | |||
|4 | |||
|Pita, putra, aatma, padhaaro sabhaamaay, | |||
|tamaaro Anugrah aapo prabhuraay; | |||
|- | |||
| | |||
|Ati gauravi ne pavitra prabhu dev ! | |||
|Kariae tamaari ame stotrathi sev. | |||
|} | |} |
Revision as of 18:39, 29 August 2013
૨૩ – પ્રૈક ઈશ્વરની સ્તુતિ
૧ | અતિ ગૌરવી ને પવિત્ર પ્રભુ રાય, | તને હો સદા માન ને સૌ મહિમાય; |
સ્તવે છે બધા દૂત, સંતો તને જેમ, | સ્તવીએ અમે સૌ તને માનથી એમ. | |
૨ | અતિ ગૌરવી ને પવિત્ર પ્રભુ ખ્રિસ્ત, | તને માન ને સૌ મહિમા થજો નિત; |
મહા પ્રેમભાવે સ્મરી તું તણી પ્રીત, | અમે ગાઈએ તું તણી સ્તુતિનાં ગીત. | |
૩ | પરિશુદ્ધ આત્મા અતિ તું શક્તિમાન, | તને હો સદા સૌ મહિમા તથા માન; |
દયાથી અમોમાં હવે ઊતરી આવ, | અને શુભ આશિષ તું આપજે હાલ. | |
૪ | પિતા, પુત્ર, આત્મા, પધારો સભામાંય, | તમારો અનુગ્રહ આપો પ્રભુરાય; |
અતિ ગૌરવી ને પવિત્ર પ્રભુ દેવ ! | કરીએ તમારી અમે સ્તોત્રથી સેવ. |
Phonetic English
1 | Ati gauravi ne pavitra prabhu raay, | tane ho sada maan ne sau mahimay; |
Stave che badha doot, santo tane jem, | staviae ame sau tane maanthi aem. | |
2 | Ati gauravi ne pavitra prabhu Khrist, | tane maan ne sau mahima thajo nit; |
Maha prembhaave smari tu tani preet, | ame gaaiae tu tani stutina geet. | |
3 | Parishuddh aatma ati tu shaktimaan, | tane ho sada sau mahima tatha maan; |
Dayaathi amoma have utari aav, | ane shubh aashish tu aapje haal. | |
4 | Pita, putra, aatma, padhaaro sabhaamaay, | tamaaro Anugrah aapo prabhuraay; |
Ati gauravi ne pavitra prabhu dev ! | Kariae tamaari ame stotrathi sev. |