57: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૫૭ - ઈશ્વરની અચળ કૃપા માટે આભારસ્તુતિ== {| |+૫૭ - ઈશ્વરની અચળ કૃપા માટે ...") |
(No difference)
|
Revision as of 00:13, 27 July 2013
૫૭ - ઈશ્વરની અચળ કૃપા માટે આભારસ્તુતિ
૭,૭,૬,૬,૬,૬,૭ | |
સ્વરો | |
(ગીતશાસ્ત્ર ૧૩૬) | |
Tune : | Joyful |
કર્તા : | જેમ્સ ગ્લાસગો |
૧ | ઈશ્વર કરે છે ઉપકાર, આપણે કરે છે ઉગાર, |
તે સારો છે સહુકાળ; | |
ટેક : | કેમ કે તેની કૃપા, કૃપા, કૃપા, કૃપા, |
કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. | |
૨ | દે દેવોના દેવને માન, એકલો તે છે મહિમાવાન, |
તે સારી છે સહુકાળ; કેમ કે. | |
૩ | સંધાં સૃષ્ટના પ્રભુને, ત્રિલોકના મહાવિભુને |
સ્તોત્રો કરો સહુકાળ; કેમ કે. | |
૪ | એકલો કરે ચમત્કાર, સર્વ લોક પર અધિકાર, |
તેને ભજો સહુકાળ; કેમ કે. | |
૫ | સર્વા કરતાં બુદ્ધિમાન, સહુનો રક્ષકમ્ સ્તુતિમાન, |
તે સારો છે સહુકાળ; કેમ કે. | |
૬ | આપના શત્રુને દંડી, લીધાં આપણે ખંડી, |
તે તારક છે સહુકાળ; કેમ કે. | |
૭ | સહુ પર દયા લાવે છે, સહુને ખવડાવે છે, |
તે દાતા છે સહુકાળ; કેમ કે. | |
૮ | દેવ આકાશી મહિમાવાન, તેને માનો સદ્ગુણવાન, |
હમણાં તથા સહુકાળ; કેમ કે. |