51: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૫૧ - ઈશ્વરનું સન્માન== {| |+૫૧ - ઈશ્વરનું સન્માન |- | |૮, ૬ સ્વરો |- | |(ગીતશાસ્...") |
(No difference)
|
Revision as of 23:42, 26 July 2013
૫૧ - ઈશ્વરનું સન્માન
૮, ૬ સ્વરો | |
(ગીતશાસ્ત્ર ૬ ૫) | |
કર્તા : | જેમ્સ ગ્લાસગો |
૧ પ્રભુ, સિયોનમાં તારું માન સંભળાયે છે હ'મેશ; | |
માનતા ચઢાવવા ભક્તિમાન ત્યાં કરે છે પ્રવેશ. | |
૨ તું પ્રાર્થના કેરો સાંભળનાર, લોક તને દેશે માન; | |
તું ઉતારશે અમ પાપનો ભાર, અમને કરાવી સાન. | |
૩ જે માણસ તને ગમે છે, તે સુખી માણસ થાય; | |
તે તાર ઘરમાં રહે છે, ને કૃપાથી ધરાય. | |
૪ તું ન્યાય કરીને ઉત્તર દઈશ, આ પ્રભુ, મોક્ષ દેનાર; | |
તું આધા લોકનો મિત્ર થઈશ, સ્થણ, જણ કેરા રહેનાર. | |
૫ તું પહાડોને ઉઠાવે છે, છે તુજમાં બળ અપાર; | |
તું મોજાંને દબાવે છે, ને માણસના હોંકાર. | |
૬ પૃથવીની સીમના સૌ રહેનાર તારાથી ડરે છે; | |
તું સંધ્યાકાળ તથા સવાર આનંદથી ભરે છે. |